Skip to content

vandana patel

hello!

       I am vandana jethloja from morbi.  I am a teacher in government primary school.

I have fond of reading & writing poem and stories. here are some “ઝાકળબુંદ” of my self as my poetry.

thanks for inspiring me……………..

4 ટિપ્પણીઓ leave one →
  1. જૂન 29, 2011 12:25 પી એમ(pm)

    ગુજરાતી બ્લૉગવિશ્વમાં હાર્દિક સ્વાગત…!

    આપના આ બ્લૉગને ગુજરાતી બ્લૉગવિશ્વ નામના બ્લૉગ એગ્રીગેટરમાં ઉમેરી લીધો છે.

    આ પાના પર આપનો પરિચય આપશો.

  2. Arvind Adalja permalink
    ઓગસ્ટ 7, 2011 10:54 એ એમ (am)

    આપનુ ગુજરાતી બ્લોગ જગતમાં હાર્દિક સ્વાગત ! એક વાત કહું ખોટૂં ના લગાડશો પણ આપે આપનો પરિચય ગુજરાતી બ્લોગમાં ગુજરાતીમાં જ આપ્યો હોત તો વધુ સારું લાગત ! ખેર !

  3. chandravadan permalink
    ઓગસ્ટ 23, 2011 11:56 એ એમ (am)

    Vandanaben,
    1st time to your Blog.
    Nive Blog.
    Congratulation !
    Welcome to Gujarati WebJagat !
    All the Best Wishes, Always !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Inviting you & your Readers to my Blog Chandrapukar.
    Hope to see you soon !

  4. chandravadan permalink
    ઓગસ્ટ 23, 2011 12:36 પી એમ(pm)

    વંદના-જીવન તો શાળા શિક્ષિકા સ્વરૂપે જગમાં વહે,

    જાણ્યું એવું, છતાં વિગતે પરિચય જાણવાની આશાઓ અધુરી રહે,

    પ્રતિભાવો વાંચી, તમ પરિચયમાં ફેરફારો તમ-ઈચ્છાએ જ હશે,

    ફેરફારો કરો તો, ગુજરાતીમાં થોડું વાંચી અમ હૈયે ખુશીઓ હશે,

    અને, જે વિચારોમાં ઈચ્છાઓ રાખી, આ બ્લોગની કરી શરૂઆત તમે,

    એવા વિચારો કાવ્યો કે લેખરૂપે દર્શાવી આનંદ સૌને આપતા રહો તમે,

    બસ, આટલી જ ચંદ્ર-પ્રાર્થના હ્રદયમાંથી આજે વહી,

    વાંચી, તમે પણ “બેશબ્દો”રૂપી વિચારો લખશો અહી !

    …….ચંદ્રવદન
    Vandanaji,
    I am back to your Blog.
    I have expressed my thoughts as “my suggestions”.
    Those who visit & comment…you may respond, if you wish !
    That may be the interaction between the Blogger & the Blog-visitors.
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    See you on Chandrapukar !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: